Search

Dealing with itc after introduction of 2b and 5% variation rule through reconciliation

1-4-21 થી Gst માં ITC લેવા બાબતે કાયદાની કલમ 16(2) aa નવી જોગવાઈ આવતા તે મુજબ Gst portal ઉપર દેખાતી જ ક્રેડિટનો ક્લેઇમ હવેથી પત્રકે થઈ શકશે, આમ ખરેખર ખરીદી કરેલ હોય Tax Invoice આપની પાસે હોય પણ *વેચનારે નિયત સમય એટલેકે એપ્રિલ માસના બિલ તેમના Gstr-1 માં આપનો સાચો No. દર્શાવી 11-5 પહેલા અપલોડ કરશે* તો જ આપના Gstr પોર્ટલ ઉપર આપને ક્રેડિટ દેખાશે અને *તો જ આપ આપની ક્રેડિટનો ક્લેઇમ કરી શકશો,* આથી આપના વેચનારને આપની ખરીદીની વિગત અત્યારથી મોકલી દેજો કે અમારી ખરીદીના બીલો ચઢાવી આપનું Gstr-1 નિયત તારીખ 11-5 પહેલા અપલોડ કરી દેજો જેથી અમોને મળવાપાત્ર ક્રેડિટ મળી શકે અને ખોટી રીતે અમારી વેરો ભરવાની જવાબદારી ઉભી ન થાય, આજ રીતે આપે પણ આપના એપ્રિલ-21 ના Gstr-1 નો ડેટા યોગ્યરીતે તા. 7-5 સુધી મોકલી દેવો તો અમો સમયસર 11-5 સુધી આપનું પત્રક અપલોડ કરી શકીએ જેથી આપના ખરીદનારને તેમના પોર્ટલ ઉપર ક્રેડિટ દેખાતાં તેઓ ક્રેડિટનો ક્લેઇમ તેમના પત્રકે કરી શકશે,


119 views0 comments